ફ્રાન્સમાં રિટાયરમેન્ટ ઉંમર વધારવાનું બીલ બન્યું કાયદો, મેક્રો સરકાર જીતી અવિશ્વાસ મતનો પ્રસ્તાવ; નારાજ લોકોનું ઉગ્ર પ્રદર્શન ચાલુ
પોતાનું અફેર સંતાડવા પોર્ન સ્ટાર સ્ટૉમી ડેનિયલને 1 કરોડ રૂપિયા આપવાના કેસમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીમાં વધારો, આજે થઇ શકે છે ધરપકડ
બે દિવસીય ભારતના પ્રવાસે જાપાનના પીએમ ફુમિયો કિશિદા, દિલ્હીમાં પીએમ મોદી સાથે કરી મુલાકાત; કહ્યું- ‘2023 ભારત-જાપાન ટુરીઝમ એક્ષચેન્જનું વર્ષ બનશે’
અમેરિકા અને દક્ષિણ કોરિયાના સંયુક્ત યુદ્ધાભ્યાસથી નારાજ ઉત્તર કોરિયાના કિમ જોંગ-ઉને ધમકી આપતા કહ્યું- ‘કોઈપણ સમયે પરમાણું હુમલો થઈ શકે છે, તૈયાર રહેજો’
મધ્ય આફ્રિકન રિપબ્લિકમાં ચીન દ્વારા સંચાલિત સોનાની ખાણમાં બંદૂકધારીઓનો હુમલો, કામ કરતા 9 ચીની નાગરિકોના મોત
બ્રિટનની રાજધાની લંડનમાં ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય હાઈ કમિશન પર કર્યો હુમલો, તિરંગાનું અપમાન કરી લગાવ્યો ખાલિસ્તાની ઝંડો, દિલ્હીમાં બ્રિટિશ રાજદૂતને સમન્સ
યુક્રેન સાથે યુદ્ધ મામલે ઇન્ટરનેશનલ કોર્ટે કાઢ્યુ રશિયન રાષ્ટ્રપતિ પુતિનની ધરપકડનું વૉરંટ, રશિયાએ કહ્યું- ‘જોઈએ છે કોનામાં આટલી તાકાત છે!’
ભારતના ભગોડા સ્વામી નિત્યાનંદ કૈલાશાએ અમેરિકાના શહેરો સાથે કરી છેતરપિંડી, દેશ ના હોવા છતાં 30 શહેરો સાથે કર્યા સાઈન કર્યા ‘સિસ્ટર સીટી’ એગ્રીમેન્ટ
ICBM મિસાઈલનું પરીક્ષણ કર્યા પછી ઉત્તર કોરિયાનો મોટો દાવો, કહ્યું- ‘અમેરિકા સામે યુદ્ધ કરવા 8 લાખ લોકો સેનામાં જોડાવા તૈયાર ‘