ભારતે યુએનમાં પાકિસ્તાનને લગાવી ફટકાર, કહ્યું – ‘આતંકની ફેક્ટરી બંધ કરે પાકિસ્તાન, પીઓકે તાત્કાલિક ખાલી કરે’
ડિપ્લોમેટીક ગરમાગરમી વચ્ચે કેનેડાના વિદેશ મંત્રાલયે જાહેર કરી નવી એડવાઈઝરી; કેનેડાના નાગરિકોને જમ્મુ-કાશ્મીર ન જવાની સલાહ
કેનેડાએ હરદીપ સિંહની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ લગાવી ભારતીય રાજદ્વારીને હટાવતા ભારતનો વળતો જવાબ; કેનેડાના રાજદ્વારીને પાંચ દિવસમાં ભારત દેશ છોડવાનો આદેશ
પાકિસ્તાનમાં મોંઘવારીનો મારઃ પેટ્રોલમાં રૂ. 26નો તો ડીઝલમાં રૂ. 17નો વધારો, પેટ્રોલ હાલ રૂ. 331.38 પ્રતિ લિટર અને ડીઝલ રૂ. 329.18 એ વેચાઈ રહ્યું છે
USના રાષ્ટ્રપતિ બાઇડનનો દીકરો હંટર બાઇડન ફેડરલ ફાયર આર્મ્સના આરોપ હેઠળ દોષિત; બંદૂક ખરીદતી વખતે ડ્રગ્સના ઉપયોગ વિશે ખોટું બોલવાનો આરોપ
યુક્રેને રશિયાના ક્રિમીઆમાં એક પછી એક 10 મિસાઇલ છોડી, 24થી વધુ લોકો ઘાયલ, સેવસ્તોપોલ શિપયાર્ડમાં લાગી આગ
ચીનમાં ભારે ઉથલપાથલ: વિદેશ મંત્રી બાદ હવે રક્ષા મંત્રી પણ ગાયબ, જિનપિંગે મંત્રાલયના અનેક ઉચ્ચ અધિકારીઓની ધરપકડ કરાવી હોવાની આશંકા
વિમાનમાં ખામી સર્જવાના કારણે સ્વદેશ પરત ફરી ન શક્યા કેનેડાના PM જસ્ટિન ટ્રુડો, પ્રતિનિધિમંડળના તમામ સભ્યો દિલ્હીમાં જ રોકાયા