આફ્રિકન યુનિયન બન્યું G20નું કાયમી સભ્ય, પીએમએ આફ્રિકન યુનિયનના પ્રમુખને પણ ગળે લગાવ્યા અને અભિનંદન પાઠવ્યા
કિમ જોંગે અમેરિકાનું ટેન્શન વધાર્યું; ઉત્તર કોરિયાએ તૈયાર કરી ન્યુક્લિયર એટેક સબમરીન, લોન્ચિંગ સેરેમનીમાં કિમ જોંગે કરી હતી જાહેરાત
US ના રાષ્ટ્રપતિની પત્નીનો કોરોના રિપોર્ટ આવ્યો પૉઝિટીવ; જો બાઈડેનના રિપોર્ટ નેગેટિવ આવતા તે જી-20 સમિટ માટે ભારત આવશે
છ મહિના સુધી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રહ્યા પછી પૃથ્વી પર પરત ફર્યા નાસા અને સ્પેસએકસના ચાર અવકાશયાત્રીઓ
અરુણાચલ પ્રદેશને પોતાનો ભાગ દર્શાવતા ચીનના નવા નક્શાને બીજા દેશોએ ફગાવ્યો; ભારતને ફિલિપાઈન્સ, મલેશિયા, તાઈવાન સહિત અનેક દેશોનું સમર્થન
રશિયાએ યુક્રેનની રાજધાની પર કર્યા મિસાઇલ એટેક, રાત્રી દરમ્યાન થયેલ પ્રચંડ હુમલાથી કીવ ખેદાન મેદાન, અનેક મકાનો તૂટી પડયાં, 2 લોકોના મોત; યુક્રેને ડ્રોન વિમાનો દ્વારા કર્યા વળતા હુમલા
ઈઝરાયેલના વિદેશ મંત્રી સાથે બેઠક કરવા બદલ લિબિયાના વિદેશ મંત્રી નાજલા મંગૌશને સરકારે કર્યા સસ્પેન્ડ, દેશ પણ છોડવો પડ્યો
તોષાખાના કેસમાં ઈમરાન ખાનને મોટી રાહત; ઈસ્લામાબાદ હાઈકોર્ટે સજા પર રોક લગાવી જેલમાંથી તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો
બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ નેટવર્કમાં ટેકનિકલ ખામી સર્જાતા લંડન એરપોર્ટ પર કેટલીય ફ્લાઈટ કેન્સલ, સેંકડો મુસાફરો અટવાયા