ફ્રાન્સની સ્કૂલોમાં સ્કાફ અને હિજાબ પછી હવે અબાયા પહેરવા પર પણ સરકારે લગાવ્યો પ્રતિબંધ, શિક્ષણ મંત્રીએ કહ્યું- ‘ક્લાસરૂમમાં કપડાંથી ધર્મની ઓળખ ન થવી જોઈએ’
અમેરિકાના કેંટુકી રાજ્યના ડાઉનટાઉન લુઈસવિલેના એક રેસ્ટોરામાં થઈ ગોળીબારની ઘટના, સિક્યોરિટી અને ફૂટપાથ પર ઊભેલા લોકો વચ્ચે થયું ફાયરીંગ, 1નું મોત, 6 લોકો ઘાયલ
આફ્રિકી દેશ મેડાગાસ્કરની રાજધાની એન્ટાનાનારીવોના નેશનલ સ્ટેડિયમમાં ખેલ સમારોહ દરમિયાન મચી નાસભાગ, કચડાઈ જવાથી 12 લોકોનાં મોત, 80થી વધુ ઘાયલ
ચીને ફરી એક વખત કર્યો તાઈવાનમાં ઘુષણખોરીનો પ્રયાસ, 24 કલાકમાં ચીની સેનાના 20 ફાઈટર પ્લેને હવાઈ સીમાનો ઉલ્લંઘન કરી તાઈવાનમાં ભરી ઉડાન
સપ્ટેમ્બર મહિનામાં દિલ્હીમાં યોજાનારી G-20 સમિટમાં ભાગ લેવા ભારત નહીં આવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કર્યું કન્ફર્મ
ચૂંટણીમાં ગોટાળા કરવાના કેસમાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જેલમાં કર્યું સરેન્ડર, 20 મિનિટ સુધી જેલમાં રહ્યા પછી 2 લાખ ડોલરના બોન્ડ પર નીકળ્યા જેલની બહાર
[video src="https://safal24.com/wp-content/uploads/2023/08/Lightning-strikes-clock-tower-in-Mecca-as-fierce-storm-hits-holy-city.mp4" /]સાઉદી આરબમાં મક્કાના ફેમસ ક્લોક ટાવર પર વિજળી પડવાથી મચી અફરા-તફરી, ભારે વરસાદથી શહેરમાં પૂર જેવી સ્થિતિ; વાયરલ થયો રૂંવાડા ઊભા કરી દેતો વીડિયો
બ્રિક્સ સંગઠનમાં સામેલ થયા 6 નવા દેશો: ઈજિપ્ત, ઈથોપિયા, સાઉદી અરબ, આર્જેન્ટિના, સાઉદી અરબ અને ઈરાન BRICSમાં જોડાયા પછી હવે સંગઠનને BRICS PLUS નામ આપવામાં આવ્યું