ઈઝરાયેલના વિદેશ મંત્રી સાથે બેઠક કરવા બદલ લિબિયાના વિદેશ મંત્રી નાજલા મંગૌશને સરકારે કર્યા સસ્પેન્ડ, દેશ પણ છોડવો પડ્યો
તોષાખાના કેસમાં ઈમરાન ખાનને મોટી રાહત; ઈસ્લામાબાદ હાઈકોર્ટે સજા પર રોક લગાવી જેલમાંથી તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો
બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ નેટવર્કમાં ટેકનિકલ ખામી સર્જાતા લંડન એરપોર્ટ પર કેટલીય ફ્લાઈટ કેન્સલ, સેંકડો મુસાફરો અટવાયા
ફ્રાન્સની સ્કૂલોમાં સ્કાફ અને હિજાબ પછી હવે અબાયા પહેરવા પર પણ સરકારે લગાવ્યો પ્રતિબંધ, શિક્ષણ મંત્રીએ કહ્યું- ‘ક્લાસરૂમમાં કપડાંથી ધર્મની ઓળખ ન થવી જોઈએ’
અમેરિકાના કેંટુકી રાજ્યના ડાઉનટાઉન લુઈસવિલેના એક રેસ્ટોરામાં થઈ ગોળીબારની ઘટના, સિક્યોરિટી અને ફૂટપાથ પર ઊભેલા લોકો વચ્ચે થયું ફાયરીંગ, 1નું મોત, 6 લોકો ઘાયલ
આફ્રિકી દેશ મેડાગાસ્કરની રાજધાની એન્ટાનાનારીવોના નેશનલ સ્ટેડિયમમાં ખેલ સમારોહ દરમિયાન મચી નાસભાગ, કચડાઈ જવાથી 12 લોકોનાં મોત, 80થી વધુ ઘાયલ
ચીને ફરી એક વખત કર્યો તાઈવાનમાં ઘુષણખોરીનો પ્રયાસ, 24 કલાકમાં ચીની સેનાના 20 ફાઈટર પ્લેને હવાઈ સીમાનો ઉલ્લંઘન કરી તાઈવાનમાં ભરી ઉડાન
સપ્ટેમ્બર મહિનામાં દિલ્હીમાં યોજાનારી G-20 સમિટમાં ભાગ લેવા ભારત નહીં આવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કર્યું કન્ફર્મ