ભારતપીએમ મોદીની ડિગ્રી સાર્વજનિક કરવાની માંગ વાળી અરવિંદ કેજરીવાલની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી, દિલ્હીના સીએમને કર્યો 25 હજાર રૂપિયાનો દંડ
વિદેશપોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને 1.3 લાખ ડોલર આપવાના કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ દાખલ થશે કેસ, ક્રિમિનલ કેસ થનાર અમેરિકાના પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ બનશે
બિઝનેસરિઝર્વ બેન્કના પૂર્વ ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યનું મોટું બયાન, કહ્યું- ‘રિલાયન્સ, અદાણી સહિત દેશના 5 મોટા ગ્રુપો પર લગામ જરૂરી, નાના એકમો રૂંધાય છે’
ભારતરોડ રેજ કેસમાં 1 વર્ષ જેલની સજા ભોગવી રહેલા નવજોત સિંહ સિદ્ધુ સારા આચરણને લીધે 19 મેની જગ્યાએ આવતીકાલે થઈ શકે છે મુક્ત, ટ્વિટર પર શેર કરી માહિતી
ગુજરાતઅમદાવાદ શહેરમાં લાગ્યા ‘મોદી હટાવો, દેશ બચાવો’ ના પોસ્ટર્સ, ક્રાઈમબ્રાન્ચે કરી આમ આદમી પાર્ટીના 8 કાર્યકરોની ધરપકડ
મનોરંજનરાધિકા આપ્ટેની સ્પાય કોમેડી ફિલ્મ ‘મિસિસિ અન્ડરકવર’નું ટ્રેલર રિલીઝ, 14 એપ્રિલના રોજ ઝી5 પર રિલીઝ થશે ફિલ્મ
વિદેશઅમેરિકન પત્રકારની રશિયામાં જાસૂસીના આરોપમાં ધરપકડ પછી યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે બહાર પાડી એડવાઈઝરી, કહ્યું- ‘અમેરિકન નાગરિકો તરત જ રશિયા છોડે’
ભારતઉત્તર પ્રદેશના કાનપુર સ્થિત કાપડના હોલસેલ માર્કેટમાં લાગી ભીષણ આગ: 800થી વધુ દુકાનો આગની ઝપેટમાં, આગ બુઝાવવાના પ્રયાસો ચાલુ, 20 અબજના નુકસાનનો અંદાજ
ઓટોમોબાઈલહોન્ડા કંપનીનું મોટું એલાન: 2024 સુધીમાં ભારતીય બજારમાં લોન્ચ કરશે 2 નવા ઇલેક્ટ્રિક સ્કૂટર, એકમાં ફિક્સ્ડ અને બીજામાં સ્વેપેબલ બેટરી મળશે