સાઉથ સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા-2’એ રિલીઝ પહેલાં જ કરી કરોડોની કમાણી, મ્યૂઝિક અને સેટેલાઈટ રાઈટ્સ માટે થઈ 60 કરોડની ડીલ
મુંબઈના ટ્રાફિક જામમાં ફસાયેલા બિગ બીએ અજાણ્યા બાઇક સવાર પાસેથી લીધી લિફ્ટ, ફોટો શેર કરી અમિતાભ બચ્ચને માન્યો આભાર
‘ધ કેરલ સ્ટોરી’ પર પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં લાગેલા પ્રતિબંધ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે જારી કરી નોટીસ, કહ્યું- ‘બધી જગ્યાએ શાંતિથી ચાલી શકે છે તો તમારા ત્યાં શાં માટે નહીં?’
13 મેના રોજ દિલ્હીમાં સગાઈ કરશે પરિણીતી ચોપરા અને આપ નેતા રાઘવ ચઢ્ઢા, મુંબઈમાં દુલ્હનની જેમ સજાવાયું એક્ટ્રેસનું ઘર
‘તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર અસિત મોદી પર લાગ્યો જાતીય સતામણીનો આરોપ, એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રીએ કહ્યું- ‘તેમણે મને કહ્યું હતું કે મન થાય છે કે પકડીને કીસ કરી દઉં’
12 મેના રોજ ઓટીટી પ્લેટફોર્મ જીયો સિનેમા પર રિલીઝ થશે સૈફ અલી ખાન અને રિતિક રોશનની ફિલ્મ ‘વિક્રમ વેધા’, સબસ્ક્રિપ્શન કર્યા વગર ફ્રીમાં પણ જોઈ શકાશે
વિવેક અગ્નિહોત્રીએ બંગાળના સીએમ મમતા બેનર્જીને મોકલી લીગલ, લગાવ્યો ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને બદનામ કરવાનો આરોપ
મનોજ બાજપેયીની ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હે’ ના મેકર્સને આસારામ બાપુ ટ્રસ્ટે મોકલી કાનુની નોટિસ, કહ્યું- ‘ફિલ્મમાં બાપુની ખરાબ છવી બતાવવામાં આવી છે’
મધ્યપ્રદેશ પછી ઉત્તરપ્રદેશમાં પણ ટેક્સ ફ્રી થશે ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’, ચૂંટણી પછી આખા મંત્રીમંડળ સાથે ફિલ્મ જોશે સીએમ યોગી