સાલાર ના પોસ્ટપોન થતા જ Fukrey 3 ની નવી રીલીઝ ડેટ આવી સામે, હવે શેડ્યૂલ પહેલા જ 28મી સપ્ટેમ્બરે થશે રીલીઝ
Goldfish Review: રેટિંગ 2.5/5, માતા અને પુત્રી વચ્ચેના ભાવનાત્મક બંધનને દર્શાવે છે કલ્કી કોચલીન અને દીપ્તિ નવલની ‘ગોલ્ડફિશ’
શાહરૂખ ખાનની એક્શન ફિલ્મ ‘જવાન’નું ટ્રેલર રિલીઝ, વિલનના રૂપમાં ખૂંખાર લાગે છે વિજય સેતુપતિ; એક્શન-ઈમોશનથી છે ભરપૂર ફિલ્મ
આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં શરુ થશે ‘જોલી એલએલબી-3’નું શૂટિંગ, અક્ષય કુમાર અને અરશદ વારસી બંને એક સાથે જોવા મળશે
બોલિવૂડ સિંગર અરમાન મલિકે તેની ગર્લફ્રેન્ડ આશના શ્રોફ સાથે કરી સગાઈ, ઉંમરમાં તેના કરતા છે 2 વર્ષ મોટી
રાજસ્થાનની પ્રિયન સેન બની મિસ ઇન્ડિયા અર્થ, તાજ પહેરાવવામાં આવ્યો ત્યારે થઈ ભાવુક; હવે વિયાતનામમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
બ્રેકઅપની અફવાહો વચ્ચે એકસાથે જોવા મળ્યા અર્જુન કપૂર અને મલાઈકા મલાઈકા અરોરા, મુંબઈમાં લંચ ડેટ પર જોવા મળ્યું કપલ