ફિલ્મ ‘કિસી કા ભાઇ કિસી કી જાન’નું સલમાન ખાને ગાયેલું સોંગ ‘જી રહે થે હમ’ રિલીઝ, પૂજા હેગડે સાથે રોમાન્સ કરતો જોવા મળ્યો એક્ટર
22 માર્ચ 2023ના રોજ OTT પ્લેટફોર્મ અમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ, ડિલીટ કરેલા સીન પણ જોઈ શકાશે
બોલીવૂડ એક્ટ્રેસ અને ચંડીગઢની એમપી કિરણ ખેરનો કોરોના રીપોર્ટ પોઝિટિવ, ટ્વિટર પર હેલ્થ અપડેટ શેર કરી સંપર્કમાં આવેલા લોકોને આપી ટેસ્ટ કરાવાની સલાહ
સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઇ કિસી કી જાન’ના નવા સોંગ ‘જી રહે થે હમ’ નું ટીઝર રિલીઝ; પૂજા હેગડે સાથે જોવા મળી જબરદસ્ત કેમેસ્ટ્રી
લોરેન્સ બિશ્નોઈ પછી ગોલ્ડી બરારના સાથીએ સલમાન ખાનને ઇમેલમાં આપી જાનથી મારી નાખવાની ધમકી; પોલીસે સિકયુરિટી વધારી આપી ગ્રાઉન્ડ ઇવેન્ટ ના કરવાની સલાહ
રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની રોમેન્ટિક-કોમેડી ફિલ્મ ‘તુ જૂઠ્ઠુી મેં મક્કાર’ 11માં દિવસે 100 કરોડની ક્લબમાં સામેલ, કોરોના પછી આવું કરવા વાળી 7મી ફિલ્મ
ઇન્દોરમાં બીગબોસ 16ના વિનર અને રેપર એમસી સ્ટેનના લાઈવ કોન્સર્ટ દરમિયાન બબાલ, કરણી સેનાએ આપી મારપીટની ધમકી
નવાઝુદ્દીન સિદ્દીકીની પૂર્વ પત્ની આલિયાની મુશ્કેલીમાં વધારો, મિત્ર મંજુ ગઢવાલે લગાવ્યો 50 લાખ ઉછીના લઈ પરત નહિ કરવાનો આરોપ
રાની મુખર્જીની ફિલ્મ ‘મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે’ સિનેમાઘરોમાં રિલીઝ; નોર્વેના એમ્બેસેડરે વાંધો ઉઠાવતા કહ્યું- ‘અમારી સંસ્કૃતિને ખોટી રીતે રજુ કરાઈ’