લક્ષ્મી મા નો હાર પહેરીને ખરાબ રીતે ફસાઈ તાપસી પન્નુ, ઈન્દોરમાં નોંધાઈ પોલીસ ફરિયાદ; લાગ્યો ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
ટૂંક સમયમાં થઇ શકે છે પરિણિતી ચોપરા અને આપ સાંસદ રાઘવ ચઢ્ઢાની સગાઈ, મનીષ મલ્હોત્રાના ઘરે એક્ટ્રેસને જોતા લોકોએ લગાવ્યું અનુમાન
ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેએ વારાણસીની એક હોટલમાં કરી આત્મહત્યા, માતા-પિતા તેને IPS બનાવવા માગતા હતા
પરિણીતા, હેલિકોપ્ટર ઈલા અને મર્દાની જેવી હીટ ફિલ્મોના ડાયરેક્ટર પ્રદીપ સરકારનું 68 વર્ષની ઉંમરે નિધન; બોલીવૂડ જગતમાં શોકની લહેર
પાનસિંહ તોમરના સર્જક તિગ્માંશુ ધુલિયાએ કરી મોટી જાહેરાત: ઓલટાઈમ ક્લાસિક ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’ ના ડાયરેક્ટર કે. આસિફની બનાવશે બાયોપિક
કન્નડ ફિલ્મ ‘કેડી- ધ ડેવિલ’ થી ફરી કમબેક કરવા જઈ રહી છે શિલ્પા શેટ્ટી, ગેંગસ્ટરના રોલમાં જોવા મળશે એક્ટ્રેસ; શેર કર્યું ફર્સ્ટલૂક પોસ્ટર
શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીએ લહેંગા પહેરી ટ્રેડીશનલ લૂકમાં કરાવ્યું ફોટોશૂટ, બોલ્ડનેશ જોઈ ભૂલી જશો વેસ્ટર્ન લૂક
એક પછી એક 6 ફિલ્મો ફ્લોપ આપ્યા પછી અક્ષય કુમારે કરી નવી ફિલ્મની જાહેરાત, 1 સપ્ટેમ્બરે રિલીઝ થશે સાઉથ ફિલ્મ ‘Soorarai Pottru’ની રીમેક