[video src="https://safal24.com/wp-content/uploads/2023/05/Ileana-DCruz-Shares-First-Pic-Of-Baby-Bump-Since-Announcing-Pregnancy.mp4" /]પ્રેગ્નન્સીની જાહેરાત કર્યા પછી પહેલીવાર ઇલિયાના ડીક્રુઝે શેર કર્યો બેબી બમ્પ ફ્લોન્ટ કરતો વિડિયો
‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ફિલ્મની કમાણીમાં મોટો ઘટાડો, 13 દિવસમાં ડોમેસ્ટિક લેવલે કર્યું ટોટલ 104.90 કરોડનું કલેક્શન, ટોટલ વર્લ્ડવાઈડ કલેક્શન અંદાજે 176 કરોડ રૂપિયા
સગાઈના સમાચાર વચ્ચે મુંબઈના મોહાલી સ્ટેડિયમમાં આઈપીએલ જોવા પહોંચ્યા પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા, 13 મેના રોજ નવી દિલ્હીમાં કરી શકે છે એન્ગેજમેન્ટ
સોનાક્ષી સિન્હા અને વિજય વર્માની મોસ્ટ અવેઈટેડ ક્રાઈમ ડ્રામા સીરિઝ ‘દહાડ’નું ટ્રેલર રિલીઝ, 12 મેથી પ્રાઇમ વીડિયો પર થશે સ્ટ્રીમ
તમિલ એક્ટર અને ડાયરેક્ટર મનોબાલાનું ચેન્નાઈમાં 69 વર્ષની વયે નિધન, સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર
તારક મેહતા કા ઊલ્ટા ચશ્માના એક્ટર શૈલેશ લોઢાએ પ્રોડ્યુસર પર લગાવ્યો પેમેન્ટ ન આપવાનો આરોપ, આસિત મોદીએ કહ્યું- ‘પેપર ફૉર્માલિટીઝ પૂરી ન કરી હોવાથી પેમેન્ટ અટક્યું’
રાજામૌલી અને પ્રભાસની ફિલ્મ ‘છત્રપતિ’ ની હિન્દી રીમેકનું ટ્રેલર રિલીઝ, 12 મેના રોજ થિયેટરોમાં રિલીઝ થશે બેલમકોંડા શ્રીનિવાસની એક્શન ફિલ્મ
પુણેમાં એઆર રહેમાનના લાઈવ કોન્સર્ટમાં પહોચી પોલીસ, રાત્રે 10 વાગ્યાની સમય મર્યાદા હોવાથી પોલીસે સ્ટેજ પર જઈ બંધ કરાવ્યો શો
નવાઝુદ્દીન સિદ્દીકીની કોમેડી ડ્રામા ફિલ્મ ‘જોગીરા સારા રા રા’નું ટ્રેલર રિલીઝ, નેહા શર્માના લગ્ન તોડતો જોવા મળશે એક્ટર; 12 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ