શું તમે જાણો છો! ડેનમાર્ક વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જેનો રાષ્ટ્રીય ધ્વજ સૌથી જૂનો છે, જે 13મી સદીથી ચાલ્યો આવે છે
શું તમને ખબર છે! 1 થી લઇને 99 સુધીના સ્પેલિંગમાં ક્યાંય અંગ્રેજી અક્ષર A, B, C અને D નો ઉપયોગ નથી થતો
દુનિયાનો સૌથી લાંબો ટ્રાફિક જામ 2010માં ચાઈનાના બેઇજિંગ-હોંગકોંગ-મકાઉ એક્સપ્રેસ હાઈવે પર લાગેલો જે 100 કિમી લાંબો અને 12 દિવસ સુધી ટ્રાફિક જામ રહેલો
મુસ્લિમ દેશ ન હોવા છતાં પણ સમગ્ર દુનિયાની મુસ્લિમ વસ્તીમાં ભારત ત્રીજા સ્થાને આવે છે વિશ્વની આશરે 11 ટકા વસ્તી ભારતમાં છે
વિશ્વમાં સૌથી વધુ હથિયારોનું વેચાણ કરનારા દેશોમાં અમેરિકા પહેલા નંબર પર આવે છે અને હથિયાર ખરીદનારા દેશોમાં ભારત પ્રથમ ક્રમે છે