કચ્છ જીલ્લો ફક્ત ગુજરાતનો જ નહિ પરંતુ આખા ભારતનો સૌથી મોટો જીલ્લો છે, જેનું ક્ષેત્રફળ 45,674 Sq.km જેટલું છે
દુનિયાનું સૌથી મોટું ક્રૂઝ ‘Royal Caribbean’s Icon of the Seas’ બનીને તૈયાર, જહાજ પર જ વસાવી દીધું છે આખું શહેર; આગામી વર્ષે પાણીમાં ઉતરશે
શું તમને ખબર છે! 1 થી લઇને 99 સુધીના સ્પેલિંગમાં ક્યાંય અંગ્રેજી અક્ષર A, B, C અને D નો ઉપયોગ નથી થતો
[video src="https://safal24.com/wp-content/uploads/2023/08/Hungary-Musical-Road-Plays-Songs-In-Tune-With-Car-Speed.mp4" /]યુરોપિયન દેશ હંગરીમાં આવેલો છે અનોખો મ્યુઝિકલ રોડ, રસ્તા પરથી ગાડી પસાર થતા જ વાગે છે સંગીત
મુસ્લિમ દેશ ન હોવા છતાં પણ સમગ્ર દુનિયાની મુસ્લિમ વસ્તીમાં ભારત ત્રીજા સ્થાને આવે છે વિશ્વની આશરે 11 ટકા વસ્તી ભારતમાં છે
જાપાનના ટોકોના નામનો વ્યક્તિ 22 હજાર ડોલર ખર્ચીને બન્યો શ્વાન, કુતરાઓ સાથે જોડાયેલી તમામ બાબતો અપનાવી; માલિક સાથે મોર્નિંગ વોક પર પણ નીકળ્યો
દુનિયામાં એકમાત્ર ટાપુ એવો છે જ્યાં ફક્ત એક ઘર અને એક વૃક્ષ જ છે, જે USમાં આવેલો છે અને તેનું નામ Just Enough Room છે