જાપાનમાં ઈમારતમાં ચોથો માળ નથી હોતો, જાપાનમાં ચાર શબ્દનો ઉપયોગ ઓછો થાય છે અહીં ચાર નંબરને અશુભ માનવામાં આવે છે
વર્ષ 1991 પહેલા ઈન્ટરનેટ પર એક પણ વેબસાઈટ ન હતી; જયારે હાલ ઈન્ટરનેટ પર લગભગ 100 કરોડથી પણ વધુ વેબસાઈટ રજીસ્ટર છે.
ગુજરાતના પાલિતાણામાં નદીના કિનારે આવેલો શેત્રુંજય પર્વત વિશ્વમાં એક માત્ર એવો પહાડ કે જેના પર 900 મંદિર આવેલા છે
ભારતીય મહિલાઓ પાસે છે દુનિયાના લગભગ 11 ટકા ભાગનું સોનું; આ સોનું જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ અને અમેરિકા જેવા દેશોના કુલ સોના પણ કરતાં વધુ છે
આ મહિલાને કપડા બદલવામાં પડતી હતી તકલીફ – 24 લાખ ખર્ચીને આખા શરીર પર કરાવ્યા ટેટૂ, હવે કપડા વગર ફરે છે
દુનિયામાં સૌથી વધુ ફિલ્મો બનાવતો દેશ ભારત છે, ભારતમાં હિન્દી અને બીજી બધી ભાષાઓ મળીને એક વર્ષમાં લગભગ 2000 જેટલી ફિલ્મો બને છે.