જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ ભારતથી સીધા યુક્રેન પહોચી ઝેલેસ્કી સાથે કરી મુલાકાત, યુદ્ધથી તબાહ ઉદ્યોગો માટે કરી 4000 કરોડની મદદ, G-7 સમિટનું આમંત્રણ પણ આપ્યું
યુક્રેન સાથે યુદ્ધ મામલે ઇન્ટરનેશનલ કોર્ટે કાઢ્યુ રશિયન રાષ્ટ્રપતિ પુતિનની ધરપકડનું વૉરંટ, રશિયાએ કહ્યું- ‘જોઈએ છે કોનામાં આટલી તાકાત છે!’
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ કરવા ચીને 12 મુદ્દાના પ્રસ્તાવ હેઠળ શાંતિ મંત્રણા શરુ કરવા કરી વિનંતી, ઝેલેસ્કીએ કહ્યું- ‘વિચાર કરીશું’
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે અચાનક કિવ પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન, ઝેલેસ્કી સાથે કરી લાંબી વાતચીત
યુકેથી સીધા ફ્રાંસ પહોચ્યા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ માક્રોન અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે કરી મુલાકાત
સરપ્રાઇઝ વિઝિટ પર UK પહોંચ્યા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી, એરપોર્ટ પર મળવા પહોચ્યા પીએમ ઋષિ સુનક, બકિંઘમ પેલેસમાં કિંગ ચાર્લ્સને પણ મળ્યા