અમેરિકાની બાઈડન સરકારે બંધ કર્યું ચીનની વુહાન લેબનું ફંડિંગ, કહ્યું- કોવિડ 19ની તપાસ માટે દસ્તાવેજો નથી આપ્યા, જિનપિંગ સરકારે કોરોનાથી મૃત્યુનો ડેટા પણ ડિલિટ કરી નાખ્યો
WHOના ચીફ ડો. ટેડ્રોસએ ચેતવણી આપતા કહ્યું- ‘કોરોનાનો ખતરો ટળ્યો નથી, નવો પ્રકાર કે વાયરસ આવી શકે છે, દુનિયાએ જીવલેણ મહામારી માટે તૈયાર રહેવું જોઈએ’
ઈમરજન્સી કમિટીની 15મી બેઠકમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો મોટો નિર્ણય, કોરોના મહામારી હવે પબ્લિક હેલ્થ ગ્લોબલ ઈમરજન્સી નથી
રક્ષા મંત્રી રાજનાથ સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, હળવા લક્ષણો દેખાતા પોતાના ઘરે જ થયા ક્વોરેન્ટાઈન; ડોક્ટરોએ આપી આરામ કરવાની સલાહ
આખા દેશમાં કોરોનાએ વધારી ચિંતા, છેલ્લા 24 કલાકમાં 27 દર્દીઓના મોત, 9111 નવા કેસ; એક્ટિવ કેસનો આંકડો પણ 60 હજારને પાર
8 મહિના પછી પહેલીવાર 24 કલાકમાં નોંધાયા કોરોનાના 11109 કેસ, એક્ટિવ કેસોની સંખ્યા 50 હજારની નજીક, 29 લોકોના મોત
વધતાં જતાં કોરોના વચ્ચે રાહતના સમાચાર: સરકાર ટૂંકસમયમાં કોવોવેક્સને આપશે બૂસ્ટર ડોઝ તરીકે મંજૂરી, કોવિન પોર્ટલ પર 225 રૂપિયામાં થશે ઉપલબ્ધ
ભારતમાં ફરી કોરોનાનો કહેર: છેલ્લા 24 કલાકમાં નોંધાયા નવા 4435 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 23 હજારને પાર; મહારાષ્ટ્રમાં સૌથી વધુ 711 નવા કેસ
ભારતમાં કોરોનાએ માર્યો ફૂંફાડો: છ મહિના પછી સતત બીજા દિવસે નોંધાયા 3 હજારથી વધારે કેસ, એક્ટીવ કેસની સંખ્યા પણ 13,509થી વધીને 15,208 થઈ