બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ નેટવર્કમાં ટેકનિકલ ખામી સર્જાતા લંડન એરપોર્ટ પર કેટલીય ફ્લાઈટ કેન્સલ, સેંકડો મુસાફરો અટવાયા
કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ચાલી રહેલી મોરારિ બાપુની રામ કથામાં પહોંચ્યા બ્રિટનના પીએમ ઋુષિ સુનક, કહ્યું- ‘હું રાજનેતા તરીકે નહીં પણ હિંદુ સ્વજન તરીકે આવ્યો’
ઘૂસણખોરોને પોતાના ઘરમાં રાખવા કે નોકરીએ રાખનારા લોકો વિરુદ્ધ બ્રિટન સરકારની લાલ આંખ, આવું કરનારા લોકો વિરુદ્ધ થતા દંડની રકમમાં કર્યો અનેકગણો વધારો
યુનાઇટેડ નેશનની સિકયોરિટી કાઉન્સિલનો વિસ્તાર કરવાની સલાહ આપતા બ્રિટને કહ્યું- ‘ભારત, બ્રાઝિલ, જર્મની અને જાપાનને કાયમી સભ્યપદ આપવું જોઈએ’
ઘૂસણખોરીની સમસ્યાથી પરેશાન બ્રિટનના પીએમ ઋષિ સુનકની મોટી જાહેરાત, ટેક્સપેયરના પૈસા બચાવવા હવે ઘૂસણખોરોને હોટલમાં નહીં પણ જહાજ પર રાખવામાં આવશે
અમેરિકામાં વ્હાઇટ હાઉસના બેરિયર સાથે ટ્રક અથડાવાની ઘટનાના 4 દિવસ પછી બ્રિટિશ પીએમ ઋષિ સુનકના ઘરના દરવાજે ઘુસી કાર, આરોપી ગિરફ્તાર
બ્રિટનની દિગ્ગજ ટેલિકોમ કંપની BT Groupએ કરી મોટી જાહેરાત, ખર્ચ ઓછો કરવા 2030 સુધીમાં 55000 કર્મચારીઓને કાઢશે
ઈમરાન ખાનની ધરપકડ પછી પાકિસ્તાનમાં હિંસા ફાટી નીકળતા અમેરિકા, બ્રિટન અને કેનેડાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી નવી ટ્રાવેલ એડવાઝરી