એર ઈન્ડિયાની કાઠમંડુથી દિલ્હી જનારી ફ્લાઈટમાં એરપોર્ટથી ઉડાન ભરતાં પહેલાં જ વિમાનના લેન્ડિંગ ગિયરમાં સર્જાઈ ટેક્નિકલ ખામી, ટ્રેક્ટરની મદદથી રન-વેથી હટાવાયું
એર ઈન્ડિયાના વિમાનમાં ખામી સર્જાતા 216 મુસાફરો સાથે કર્યું રશિયામાં ઈમરજન્સી લેન્ડિંગ, એરલાઈન્સ કંપનીએ મોકલેલું બીજું પ્લેન ફસાયેલા મુસાફરોને લઈ સાન ફ્રાન્સિસ્કો રવાના
દિલ્હીથી સિડની જતું એર ઇન્ડિયાનું વિમાન એર ટર્બ્યુલન્સમાં ફસાતા થયું હાલક ડોલક, જોરદાર આંચકા લાગતા કેટલાય મુસાફરો ઘાયલ
નાગપુરથી મુંબઈ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા યાત્રીને કરડ્યો વિંછી, એરપોર્ટ પર અપાઈ એલર્ટ રહેવાની સૂચના
એવિએશનના સુરક્ષા નિયમો તોડી એર ઇન્ડિયાના પાયલોટે મહિલા મિત્રને કોકપિટમાં બોલાવી, કેબિન ક્રૂની ફરિયાદ પર DGCAએ શરૂ કરી તપાસ
આંધ્રપ્રદેશના ગન્નવરમ્ એરપોર્ટથી કુવૈત જતું એર ઈન્ડિયાનું વિમાન 20 પેસેન્જર્સને મૂકીને 12 કલાક પહેલા ઉડી ગયું, એરલાઇન્સે કહ્યું- મુસાફરોને સમય બદલાયાનો મેસેજ કર્યો હતો
એર ઈન્ડિયાએ શરુ કરી અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ સુધીની નોન-સ્ટોપ ફ્લાઈટ; અઠવાડિયામાં 3 દિવસ ઉપડશે
કોરોનામાં વંદે ભારત હેઠળ શરૂ કરાયેલી એર ઈન્ડિયાની અમદાવાદથી ડાયરેક્ટ નૈરોબી જતી ફ્લાઈટ 27 માર્ચથી થશે બંધ, વાયા મુંબઈ કે દિલ્હી થઈને જવું પડશે
અમેરિકાથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ટેકનિકલ ખામીને કારણે સ્વીડનના સ્ટોકહોમ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ, 300 મુસાફરો સવાર હતા