અમેરિકાએ પોતાના એર સ્પેસમાં ઉડી રહેલા ચીની જાસૂસી બલૂનને તોડી પાડ્યું, ભડકેલા ચીને કહ્યું- યુએસએ શાંતિની જગ્યાએ બળ પ્રયોગ કર્યો, સબંધો પર અસર પડશે