6.78 ઇંચની કર્વ AMOLED ડિસ્પ્લે અને 64 મેગાપિક્સેલ પ્રાઈમરી કેમેરા સાથે 31 ઓગસ્ટે ભારતમાં લોન્ચ થશે iQoo Z7 Pro 5G, મીડિયાટેક ડાયમેન્સિટી 7200 પ્રોસેસર હોવાની શક્યતા
50 મેગાપિક્સેલ કેમેરા અને 6000mAhની બેટરી સાથે ભારતમાં લોન્ચ થયો સેમસંગનો નવો સ્માર્ટફોન Galaxy F34 5G, કિંમત 18999 રૂપિયાથી શરુ
ચીનમાં લોન્ચ થયું 100 ઈંચનું નવું સ્માર્ટ ટીવી Xiaomi TV S Pro 100, સેન્સરની મદદથી જાતે જ એડજસ્ટ થશે બ્રાઈટનેસ; કિંમત 208733 રૂપિયાની આસપાસ
સેમસંગે ભારતમાં લોન્ચ કર્યા ક્રિસ્ટલ વિઝન 4K ટીવી; 43-ઇંચ, 55-ઇંચ અને 65-ઇંચ સ્કિન ઓપ્શન સાથે મળશે, કિંમત 33990 રૂપિયાથી શરુ
ડાયમેન્સિટી 8050 SoC પ્રોસેસર, 108 મેગાપિક્સેલ કેમેરા અને AMOLED ડિસ્પ્લે સાથે ભારતમાં લોન્ચ થયો Infinix GT 10 Pro સ્માર્ટફોન, કિંમત 19999 રૂપિયાથી શરુ
Xiaomiની સબ બ્રાન્ડ FIMIએ ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કર્યું પોતાનું સૌથી સસ્તું ડ્રોન Manta, એક વખત ચાર્જ કર્યા પછી 85 મિનિટ ચાલશે; કિંમત 11537 રૂપિયાની આસપાસ
90Hz ડિસ્પ્લે, 50 મેગાપિક્સેલ કેમેરા અને 5000mAhની બેટરી સાથે ભારતમાં લોન્ચ થયા નવા સ્માર્ટફોન Redmi 12 4G અને Redmi 12 5G, કિંમત 8999 રૂપિયાથી શરુ
1.78 ઈંચની AMOLED ડિસ્પ્લે, બ્લુટૂથ કૉલિંગ સપોર્ટ સાથે ભારતમાં લોન્ચ થઈ boAtની નવી સ્માર્ટવોચ Storm Plus, એકવાર ચાર્જ કર્યા પછી 7 દિવસ સુધી ચાલશે; કિંમત 2299 રૂપિયા
સેમસંગ કંપનીએ ભારતમાં લોન્ચ કરી 2 નવી સ્માર્ટવોચ, 19999 રૂપિયામાં સેમસંગ ગેલેકસી વોચ 6 અને 36999 રૂપિયામાં ગેલેકસી વોચ 6 ક્લાસિક