ટેક કંપની એપલે લોન્ચ કર્યું પોતાનું નવું 15 ઇંચનું લેપટોપ MacBook Air, દુનિયાનું સૌથી પાતળું લેપટોપ હોવાનો કર્યો દાવો; ભારતમાં કિંમત 1.54 લાખ રૂપિયા
મેસેજિંગ એપ વોટ્સએપ લાવ્યું નવું અફલાતૂન ફીચર, મોકલેલા મેસેજમાં ભૂલ થઈ જાય તો 15 મિનીટ સુધી એડિટ કરી સુધારી શકાશે
ટ્વિટર યુઝર્સ માટે ગુડ ન્યુઝ: ટૂંક સમયમાં શરૂ થશે વૉઈસ અને વીડિયો ચેટની સુવિધા, એલન મસ્કે ટ્વિટ કરી આપી જાણકારી
ગૂગલ, માઇક્રોસોફ્ટ અને ઓપનએઆઇને ટક્કર આપવા એલન મસ્ક શરૂ કરશે ‘TruthGPT’ નામનું AI પ્લેટફોર્મ, ChatGPTને આપશે ટક્કર
એલન મસ્કે બદલ્યો ટ્વિટરનો લોગો, હવે બ્લૂ બર્ડની જગ્યાએ જોવા મળશે મેમે વાળો કાબોસુ ડોગ, વેબસાઇટ વર્ઝનમાં પણ કરાયો મોટો ફેરફાર
50 મેગાપિક્સેલ કેમેરા અને 4 જીબી રેમ સાથે સમસંગએ રજૂ કર્યો નવો સ્માર્ટફોન ગેલેક્સી M14 5G, ટૂંકસમયમાં થશે ભારતમાં લોન્ચ
Noise કંપનીએ 35 કલાક પ્લેબેક ટાઈમ અને બ્લુટૂથ 5.3 સાથે ભારતમાં લોન્ચ કર્યા Buds X TWS, કિંમત 1999 રૂપિયા
12 જીબી રેમ, 64 મેગાપિક્સેલ કેમેરા અને મીડિયાટેક હેલિયો G99 SoC સાથે મલેશિયામાં લોન્ચ થયો Vivo V27e સ્માર્ટફોન