વુમન્સ પ્રીમિયર લીગ: ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સ દિલ્હી કેપિટલ્સને 7 વિકેટે હરાવી બન્યું ચેમ્પિયન, નેતાલી સીવર અને હરમનપ્રીતની 72 રનની વિનિંગ પાર્ટનરશિપ
વુમન્સ પ્રીમિયર લીગ: પહેલી મેચમાં મુંબઈએ બેંગ્લોરને 4 વિકેટે હરાવ્યું, બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સે યુપી વોરિયર્સને 5 વિકેટે હરાવી ફાઈનલમાં સીધી એન્ટ્રી મેળવી
WPL: પહેલી મેચમાં યુપી વોરિયર્સની ટીમે ગુજરાતને 3 વિકેટે હરાવી પ્લેઓફમાં બનાવી જગ્યા, બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ મુંબઈને 9 વિકેટે હરાવી પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી
વુમન્સ પ્રીમિયર લીગ: ગુજરાત જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને રોમાંચક મેચમાં 11 રને હરાવ્યું, પ્લેઑફમાં પહોંચવાની ગુજરાતની આશા જીવંત
વુમન્સ પ્રીમિયર લીગમાં બેંગ્લોરની પહેલી જીત: યુપી વોરિયર્સને 5 વિકેટથી હરાવ્યું, પ્લેઓફમાં પ્રવેશવાની RCBની આશા જીવંત
વુમન્સ પ્રીમિયર લીગ: મુંબઈ ઈન્ડિયન્સની સતત પાંચમી જીત, ગુજરાત જાયન્ટ્સને 55 રને હરાવ્યું; નેતાલી સીવર અને હેલી મેથ્યૂઝે ઝડપી 3-3 વિકેટ
વુમન્સ પ્રીમિયર લીગમાં બેંગ્લોરની સતત પાંચમી હાર: દિલ્હી કેપિટલ્સની 6 વિકેટે જીત, પ્લેઓફમાંથી RCB લગભગ બહાર
વુમન્સ પ્રીમિયર લીગમાં યુપી વોરિયર્સને 8 વિકેટથી હરાવી મુંબઈ ઈન્ડિયન્સની સતત ચોથી જીત, કેપ્ટન હરમનપ્રીત કૌરની 53 રનની ઈનીંગ
વુમન્સ પ્રીમિયર લીગ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે યુપી વોરિયર્સનો 10 વિકેટથી શાનદાર વિજય, એલિસા હીલીની આક્રમક 96 રનની ઈનિંગ