ઉત્તર પ્રદેશના મેરઠમાં શપથ ગ્રહણ સમારોહની શરૂઆત વંદેમાતરમથી થતા AIMIMના પાર્ષદોએ કર્યો વિરોધ, ઉશ્કેરાયેલા બીજેપી કાર્યકર્તાઓએ ઉભા થવાનું કહેતા થઈ મારામારી