કમોસમી વરસાદને કારણે વલસાડમાં મીઠું પકવતા અગરિયાઓનો તૈયાર પાક નાશ, અંદાજે 15થી 20 લાખ રૂપિયાનું નુકશાન
વલસાડમાં વાપીના એક ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, આજુબાજુનાં 10 ગોડાઉન પણ આગની ઝપેટમાં; વાપી ફાયર બ્રિગેડે જાહેર કર્યો મેજર ફાયર કોલ
વલસાડમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મહારાષ્ટ્રની કારમાંથી જપ્ત કર્યું 173 કિલો ચાંદી, કિંમત 1 કરોડથી વધારે, 3 લોકોની ધરપકડ