ઉત્તરપ્રદેશના મુસ્લિમ પર્સનલ-લૉ-બોર્ડના પ્રમુખ હાફિઝ નૂર અહેમદ રઝા અઝહરી વિરુદ્ધ નોંધાઈ FIR, અતીક-અશરફના મર્ડરને લઈ સીએમ યોગીની કરી હતી ટીકા
ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને મળી જાનથી મારી નાખવાની ધમકી, વોટ્સએપ નંબર 112 પર પર આવ્યો ધમકીભર્યો મેસેજ; પોલીસે દર્જ કર્યો કેસ
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારી હત્યા, સીએમ યોગીએ તપાસ માટે આપ્યો જ્યુડિશિયલ કમિશનનો આદેશ
ઉમેશ પાલ હત્યા કાંડમાં ગેંગસ્ટર અતીક અહેમદને ફરી લઈ જવાશે ઉત્તરપ્રદેશ, પ્રિઝનર વાન સાથે સાબરમતી સેન્ટ્રલ જેલ પહોંચી યુપી પોલીસ
ઉત્તર પ્રદેશના કાનપુર સ્થિત કાપડના હોલસેલ માર્કેટમાં લાગી ભીષણ આગ: 800થી વધુ દુકાનો આગની ઝપેટમાં, આગ બુઝાવવાના પ્રયાસો ચાલુ, 20 અબજના નુકસાનનો અંદાજ
ઉત્તરપ્રદેશમાં ઉમેશ પાલના અપહરણ કેસમાં આજીવન જેલની સજા મળ્યા પછી ફરી અમદાવાદની સાબરમતી જેલ પહોચ્યો ગેંગસ્ટર અતીક અહેમદ
ઉમેશ પાલ અપહરણ કેસમાં કોર્ટે અતીક અહેમદ અને અન્ય 2 લોકોને સંભળાવી આજીવન કેદની સજા; ગેંગસ્ટર અતીકને સાબરમતી જેલ લાવવા ઉત્તરપ્રદેશ પોલીસનો કાફલો રવાના
ઉમેશ પાલ અપહરણ કાંડમાં હાજરી માટે ગુજરાતથી પ્રયાગરાજ સુરક્ષિત રીતે પહોચ્યો ગેંગસ્ટર અતીક અહેમદ, કોર્ટ આજે આપશે ચુકાદો
અમદાવાદની સાબરમતી જેલમાંથી કુખ્યાત માફિયા અતીક અહેમદ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઉત્તરપ્રદેશ જવા રવાના, બપોરે 2 વાગ્યા સુધીમાં પ્રયાગરાજ પહોચશે