દિલ્હીમાં 16 વર્ષીય યુવતીની ચપ્પુ-પથ્થરથી હત્યા, 34 સેકન્ડમાં ચાકુના 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું; પોલીસે બુલંદશહેરથી કરી હત્યારા સાહિલની ધરપકડ
ઉત્તર પ્રદેશના મેરઠમાં શપથ ગ્રહણ સમારોહની શરૂઆત વંદેમાતરમથી થતા AIMIMના પાર્ષદોએ કર્યો વિરોધ, ઉશ્કેરાયેલા બીજેપી કાર્યકર્તાઓએ ઉભા થવાનું કહેતા થઈ મારામારી
મધ્યપ્રદેશ પછી ઉત્તરપ્રદેશમાં પણ ટેક્સ ફ્રી થશે ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’, ચૂંટણી પછી આખા મંત્રીમંડળ સાથે ફિલ્મ જોશે સીએમ યોગી
ઉત્તરપ્રદેશમાં સ્થાનિક એકોમની ચૂંટણી માટે 37 જિલ્લામાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ, 2.40 કરોડ મતદારો 7593 પદ માટે કરશે વોટિંગ, સીએમ યોગી આદિત્યનાથે આપ્યો વોટ
મુખ્તાર અંસારીને 10 વર્ષની સજા સંભળાવ્યા પછી તેમના ભાઈ અને BSP સાંસદ અફઝલને કોર્ટે સંભળાવી 4 વર્ષની સજા, સાંસદપદ પણ થશે રદ્દ
ઉત્તરપ્રદેશમાં ગાઝીપુરની MP-MLA કોર્ટે 16 વર્ષ જૂના ગેંગસ્ટર એક્ટ કેસમાં બાહુબલી મુખ્તાર અન્સારીને સંભળાવી 10 વર્ષની સજા, 5 લાખનો દંડ પણ ફટકાર્યો
ઉત્તરપ્રદેશના મુસ્લિમ પર્સનલ-લૉ-બોર્ડના પ્રમુખ હાફિઝ નૂર અહેમદ રઝા અઝહરી વિરુદ્ધ નોંધાઈ FIR, અતીક-અશરફના મર્ડરને લઈ સીએમ યોગીની કરી હતી ટીકા
ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને મળી જાનથી મારી નાખવાની ધમકી, વોટ્સએપ નંબર 112 પર પર આવ્યો ધમકીભર્યો મેસેજ; પોલીસે દર્જ કર્યો કેસ
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારી હત્યા, સીએમ યોગીએ તપાસ માટે આપ્યો જ્યુડિશિયલ કમિશનનો આદેશ