અમેરિકાના કેંટુકી રાજ્યના ડાઉનટાઉન લુઈસવિલેના એક રેસ્ટોરામાં થઈ ગોળીબારની ઘટના, સિક્યોરિટી અને ફૂટપાથ પર ઊભેલા લોકો વચ્ચે થયું ફાયરીંગ, 1નું મોત, 6 લોકો ઘાયલ
અમેરિકામાં દક્ષિણ કેલિફોર્નિયાના એક બાઇકર બારમાં થઈ સામૂહિક ગોળીબારીની ઘટના, 5 લોકોનાં મોત, 6 લોકો હોસ્પિટલમાં દાખલ
અમેરિકાએ કરી યુક્રેનને F-16 ફાઈટર જેટ આપવાની ઘોષણા, કહ્યું- રશિયા વિરુદ્ધ તેમનું રક્ષણ કરવા જરૂરી છે; પાયલોટની ટ્રેનિંગ ખત્મ થયા પછી નેધરલેન્ડ અને ડેનમાર્ક કરશે ડિલિવરી
ભારત પછી હવે ન્યૂયોર્ક સિટીમાં પણ બેન થયું ટિકટોક, શહેરના તમામ સરકારી ઉપકરણો અને નેટવર્ક પરથી 30 દિવસની અંદર રિમૂવ કરવામાં આવશે; સુરક્ષાને જણાવ્યું કારણ
અમેરિકાના ફિલાડેલ્ફિયામાં આતંકી હુમલાની યોજના બનાવવાના આરોપમાં એક યુવકની ધરપકડ, FBIને મળ્યો બંદુકો અને બોમ્બ બનાવવાનો સામાન; અલ-કાયદા સાથે તાર જોડાયેલા હોવાની સંભાવના
અમેરિકામાં ત્રાટક્યું વાવાઝોડું: 10 રાજ્યોમાં એલર્ટ જાહેર, હજારો ફ્લાઇટ્સ કેન્સલ, 11 લાખથી વધુ લોકોના ઘરોમાં અંધારપટ; 2 લોકોના મોત
ટૂંક સમયમાં ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી અમેરિકામાં પણ રાષ્ટ્રીય દિવસ તરીકે થઈ શકે છે, અમેરિકન સંસદમાં રજૂ થયો પ્રસ્તાવ
અમેરિકાએ ભારતના જ્વેલર્સ અને હીરા વેપારીઓ પર લગાવ્યો રશિયામાં માઈનિંગ કરાયેલા રફ હીરાની આયાત કરવાનો આરોપ, ફ્રીઝ કર્યા 215 કરોડ રૂપિયાના ફંડ