અમેરિકામાં વ્હાઇટ હાઉસના બેરિયર સાથે ટ્રક અથડાવાની ઘટનાના 4 દિવસ પછી બ્રિટિશ પીએમ ઋષિ સુનકના ઘરના દરવાજે ઘુસી કાર, આરોપી ગિરફ્તાર
બ્રિટનમાં કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેક પહેલા ચિંતાજનક ઘટના, બકિંઘમ પેલેસમાં અજાણી વ્યક્તિએ ફેંકી શૉટગનના કારતૂસ જેવી વસ્તુ; મહેલ સીલ કરી એકની ધરપકડ
બ્રિટનના ઇતિહાસની સૌથી મોટી ટેક્સ ચોરીમાં મૂળ ભારતીય દોષી જાહેર, બ્રાન્ડના નામે નકલી ડિઝાઇનર કપડા વેચી ૯.૭ કરોડ પાઉન્ડની કરચોરી કરવાનો છે આરોપ