ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરને આપી મોટી જવાબદારી, મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રબંધન સમિતિના સંયોજક બનાવ્યા
કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નિતિન ગડકરીની મોટી જાહેરાત, હવે ટ્રકની કેબિનમાં AC ફરજિયાત કરવા ડ્રાફ્ટ નોટિફિકેશનને મળી મંત્રાલયની મંજૂરી
રાહુલ ગાંધી પછી હવે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત પણ માનહાનિના કેસમાં ફસાયા, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની ફરિયાદ પર દિલ્હીની કોર્ટે 7 ઓગસ્ટે હાજર રહેવા જારી કર્યું સમન્સ
કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ વડોદરામાં કર્યું 52 કરોડના ખર્ચે બનેલા બે ફ્લાયઓવરનું લોકાર્પણ, નેશનલ હાઇવે ઉપર દુમાડ અને દેણા ચોકડી પર હવે નહિ થાય ટ્રાફિક
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત વિરુદ્ધ કર્યો માનહાનિનો કેસ, દિલ્હી પોલીસે દાખલ કર્યો રિપોર્ટ, 1 જૂને થશે સુનાવણી
કર્ણાટકમાં કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિની કારનો ટ્રક સાથે એકસીડન્ટ, મંત્રી અને ડ્રાઈવર બંને હોસ્પિટલમાં દાખલ