ઘૂસણખોરીની સમસ્યાથી પરેશાન બ્રિટનના પીએમ ઋષિ સુનકની મોટી જાહેરાત, ટેક્સપેયરના પૈસા બચાવવા હવે ઘૂસણખોરોને હોટલમાં નહીં પણ જહાજ પર રાખવામાં આવશે
અમેરિકામાં વ્હાઇટ હાઉસના બેરિયર સાથે ટ્રક અથડાવાની ઘટનાના 4 દિવસ પછી બ્રિટિશ પીએમ ઋષિ સુનકના ઘરના દરવાજે ઘુસી કાર, આરોપી ગિરફ્તાર
બ્રિટનની દિગ્ગજ ટેલિકોમ કંપની BT Groupએ કરી મોટી જાહેરાત, ખર્ચ ઓછો કરવા 2030 સુધીમાં 55000 કર્મચારીઓને કાઢશે
ઈમરાન ખાનની ધરપકડ પછી પાકિસ્તાનમાં હિંસા ફાટી નીકળતા અમેરિકા, બ્રિટન અને કેનેડાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી નવી ટ્રાવેલ એડવાઝરી
બ્રિટનમાં કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેક પહેલા ચિંતાજનક ઘટના, બકિંઘમ પેલેસમાં અજાણી વ્યક્તિએ ફેંકી શૉટગનના કારતૂસ જેવી વસ્તુ; મહેલ સીલ કરી એકની ધરપકડ
ઉત્તર કોરિયાને સિગારેટ વેચવા બદલ અમેરિકાએ બ્રિટનની એક કંપનીને ફટકાર્યો 52 હજાર કરોડ રૂપિયાનો દંડ, 2007 થી 2017ની વચ્ચે થઈ હતી ડીલ
લંડનમાં બનશે બ્રિટનનું પહેલું જગન્નાથ મંદિર: ઓડિશા મૂળના બિઝનેસમેન બિશ્વનાથ પટનાયકે આપ્યું 254 કરોડ રૂપિયાનું દાન, 2024 સુધીમાં પૂર્ણ થશે પહેલો તબક્કો
બ્રિટનના ઇતિહાસની સૌથી મોટી ટેક્સ ચોરીમાં મૂળ ભારતીય દોષી જાહેર, બ્રાન્ડના નામે નકલી ડિઝાઇનર કપડા વેચી ૯.૭ કરોડ પાઉન્ડની કરચોરી કરવાનો છે આરોપ
હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનને ઘેરશે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન; પરમાણુ સંચાલિત સબમરીનને લઈ થઈ મોટી ડીલ