ગાંધીનગર નજીક ઈટાદરા ગામમાં ચોરીની ઘટના, વહાણવટી માતાના મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડી 11.40 લાખ રૂપિયાના ઘરેણા ઉઠાવી ગયા
દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓના 16 બેટ, પેડ, ગ્લોવ્સ, શૂઝ સહિત અનેક વસ્તુઓ ચોરાઈ; વિદેશી ખેલાડીઓએ કંપનીઓને રિક્વેસ્ટ કરી ઈમરજન્સીમાં મંગાવ્યા નવા બેટ