ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પહેલી ટેસ્ટના ત્રીજા જ દિવસે ટીમ ઇન્ડિયાએ મેળવી જીત, વેસ્ટઈન્ડીઝને એક ઇનિંગ અને 141 રનથી હરાવ્યું; અશ્વિને 12 વિકેટ ઝડપી
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમનો દબદબો: ડેબ્યૂ મેચમાં યશસ્વી જયસ્વાલે સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, કેપ્ટન રોહિત શર્માએ પણ મારી સેન્ચ્યુરી
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી: ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયા 480 રનમાં ઓલઆઉટ, અશ્વિને ઝડપી 6 વિકેટ; ટીમ ઈન્ડિયાનો સ્કોર 36/0
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી: સિરીઝની છેલ્લી મેચના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટ પર બનાવ્યા 255 રન, મોહમ્મદ શમીએ લીધી 2 વિકેટ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી: અમદાવાદમાં શરુ થઈ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ, પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની મેચ જોવા પહોંચ્યા
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી: ત્રીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ઓસ્ટ્રેલિયાએ 76 મિનિટમાં પુરો કર્યો 76 રનનો ટાર્ગેટ, 9 વિકેટે મેળવી જીત
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી: બીજી ઇનિંગમાં ટીમ ઈન્ડિયા 163 રનમાં ઓલઆઉટ, ઓસ્ટ્રેલીયાનો 76 રનના ટાર્ગેટ સામે સ્કોર 17/1
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી: પહેલા દિવસે 109 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ ટીમ ઈન્ડિયા, બીજા દિવસે ઓસ્ટ્રેલીયાનો સ્કોર 177/4