બીજી ટી20 મેચમાં ભારતે બુમરાહની કેપ્ટનશિપમાં આયર્લેન્ડને 33 રનથી હરાવ્યું, 2-0થી જીતી 3 મેચની સિરીઝ; રિંકુએ 18 બોલમાં ફટકાર્યા 38 રન
શુભમન ગિલના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, દ્વિપક્ષીય ટી20 સિરીઝમાં સૌથી વધુ વખત સિંગલ ડિજિટમાં પેવેલિયન પરત ફરવાના મામલે પહોંચ્યો નંબર 1 પર
વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચમી અને નિર્ણાયક ટી20 મેચમાં ભારતની 8 વિકેટે શરજનક હાર, 5 મેચની સિરીઝમાં 3-2 થી જીતી વેસ્ટ ઈન્ડિઝ ટીમ; સતત 15 શ્રેણી જીત્યા પછી હારી ટીમ ઇન્ડિયા
ત્રીજી ટી20 મેચમાં ભારતે વેસ્ટઈન્ડીઝને 7 વિકેટે હરાવ્યું, સૂર્યકુમારે 44 બોલમાં ફટકાર્યા 83 રન; 5 મેચની સિરીઝમાં 2-1થી ભારતની આશા જીવંત
વેસ્ટઈન્ડિઝે પહેલીવાર સતત બીજી મેચમાં ભારતને હરાવ્યું, 5 મેચની સિરીઝમાં 2-0 થી મેળવી લીડ; નિકોલસ પૂરનની 67 રનની શાનદાર ઈનિંગ
5 મેચની ટી-20 સિરીઝની પહેલી મેચમાં વેસ્ટઈન્ડિઝ સામે ભારતનો 4 રનથી પરાજય, 150ના ટાર્ગેટ સામે ટીમ ઈન્ડિયાનો સ્કોર 145/9
ટેસ્ટ-વનડેમાં જીત મેળવ્યા પછી ભારતની નજર હવે ટી-20 સિરીઝ પર, આજે વેસ્ટ ઇન્ડીઝ સામે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં રમશે 200મી ટી20 મેચ
ટી20 વર્લ્ડ કપ એશિયા B ક્વોલિફાયરની પહેલી મેચમાં મલેશિયાના ફાસ્ટ બોલર સિયાઝરુલ ઇદ્રુસે બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, 8 રન આપીને લીધી 7 વિકેટ
ભારતીય મહિલા ટીમે 3 મેચની ટી20 સિરીઝની પહેલી મેચમાં બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું, કેપ્ટન હરમનપ્રીત કૌરની શાનદાર ફિફ્ટી