દિલ્હીમાં યમુનાનું રોદ્ર સ્વરુપ: પૂર જેવી સ્થિતિમાં 23 હજાર લોકોનું કરાયું રેસ્ક્યુ, સુપ્રીમ કોર્ટ પાસે પણ ભરાયા પાણી, રાજઘાટ પાણીમાં ગરકાવ
મોદી સરનેમના માનહાની કેસમાં રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, ફરિયાદી પૂર્ણેશ મોદીએ સુપ્રીમકોર્ટમાં દાખલ કરી કેવિયેટ પીટિશન; કહ્યું- કોર્ટ એકતરફી વાત સાંભળી ચુકાદો ન આપે, મારો પક્ષ પણ સાંભળે
સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં વટહુકમ મામલે કેન્દ્ર સરકારને ફટકારી નોટિસ, 2 અઠવાડિયામાં જવાબ આપવાનો આપ્યો આદેશ; કેજરીવાલ સરકારની સ્ટે લગાડવાની માંગ ફગાવી
મણિપુરમાં સુરક્ષાની જવાબદારી કેન્દ્ર અને મણિપુર સરકારની છે, હિંસા ભડકાવવા માટે સુપ્રીમ કોર્ટનો ઉપયોગ ના કરો; જનહિત અરજી પર CJIની કડક શબ્દોમાં ટિપ્પણી
મહિલાઓની જેમ પુરુષો માટે પણ રાષ્ટ્રીય કમિશન રચવાની માગણી પર સુનાવણી કરવાની સુપ્રીમ કોર્ટે પાડી ના, અરજી ફગાવતા કહ્યું- કોઈ આત્મહત્યા કરવા નથી ઈચ્છતું
લવ જેહાદને લઈને ઉત્તરકાશીના પુરોલામાં આજે યોજાવાની હતી મહાપંચાયત, સરકારે 19 જૂન સુધી કલમ 144 લાગુ કરતા થઈ રદ્દ; હાઇકોર્ટમાં થશે સુનાવણી
નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરાવવાની માંગ કરતી વિપક્ષની અરજી સુપ્રીમકોર્ટે ફગાવી, કહ્યું- ‘આ અમારું કામ નથી, આભાર માનો કે અમે તમને દંડ નથી કરતા’
કેન્દ્ર સરકારે વટહુકમ બહાર પાડી દિલ્હીમાં અધિકારીઓની બદલી-નિમણૂકને લઈ સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયને પલટાવી દીધો, હવે ફરી ઉપરાજ્યપાલ પાસે રહેશે સત્તા; AAPએ કહ્યું- આ તાનાશાહી