જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 દુર કરવાના મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું- ‘પુલવામા આતંકી હુમલાને કારણે નિર્ણય લેવો પડ્યો’; કોર્ટે કહ્યું- ’35A એ ભારતીયોના ત્રણ મૌલિક અધિકારો છીનવ્યા’
સુપ્રીમ કોર્ટમાંથી લાલુપ્રસાદ યાદવને મળી મોટી રાહત, હાઈકોર્ટે આપેલી જામીન રદ્દ કરવાની માંગ વાળી CBIની અરજી પર સુનાવણી ટળી, હવે ઓક્ટોબરમાં થશે સુનાવણી
ઘાસચારા કૌભાંડમાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની વધી મુશ્કેલીઓ, CBIએ સુપ્રીમકોર્ટમાં જામીન રદ કરાવા કરી અરજી; 25 ઓગસ્ટે થશે સુનાવણી
2002માં ગોધરા સાબરમતી એક્સપ્રેસમાં આગ લગાડનારા 3 દોષિતોની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘ગંભીર ગુનામાં દોષિતોની અપીલ સાંભળવા બેન્ચની રચના કરીશું’
દિલ્હી લિકર કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને જામીન આપવાનો કર્યો ઇનકાર, હવે 4 સપ્ટેમ્બરે થશે આગળની સુનાવણી; પત્નીની બીમારીનું કારણ આપી માંગ્યા હતા વચગાળાના જામીન
મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, 2 વર્ષ જેલની સજા પર લગાવી રોક; કોંગ્રેસ નેતાને પરત મળશે તેમનું સાંસદ પદ
અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પછી આજે જ્ઞાનવાપી પરિસરમાં શરૂ થયો ASI સર્વે, મુસ્લિમ પક્ષે કરી બહિષ્કારની જાહેરાત; સુરક્ષા છાવણીમાં ફેરવાયું વારાણસી
જ્ઞાનવાપી મામલે મુસ્લિમ પક્ષને મોટો ઝટકો: અલાહાબાદ હાઈકોર્ટે મસ્જિદમાં ASI સર્વે પર રોક લગાવવાનો કર્યો ઈનકાર, તત્કાલ પ્રભાવથી લાગુ થશે જીલ્લા અદાલતનો નિર્ણય
હરિયાણાના નૂહમાં ફેલાયેલી હિંસા મામલે સુપ્રીમકોર્ટની સરકારને ફટકાર, કહ્યું- ‘ભડકાઉ ભાષણ કે રોડ પર તોડફોડ ના થવી જોઈએ તે સરકારની જવાબદારી છે’