ઈમરાન ખાનની ધરપકડ પછી પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે કરી તોશાખાનાની ગીફ્ટોની હરાજી કરવાની જાહેરાત, કહ્યું- ‘હરાજીની રકમથી ગરીબોની મદદ કરવામાં આવશે’
ઓગસ્ટમાં ચૂંટણી કરવાની અને વચગાળાની સરકારને સત્તા સોપવાની જાહેરાત કરતા પાકિસ્તાનના પીએમ શેહબાઝ શરીફે કહ્યું- ‘દેશને લોન લેવાની આદત પડી ગઈ છે, હવે આત્મ નિર્ભર બનવુ પડશે’
ભારત દ્વારા હોસ્ટ કરવામાં આવેલ SCO સમિટમાં ભાગ લેશે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ લેશે ભાગ
પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે કહ્યું- ‘IMFએ અમારા વિચાર કરતા પણ કડક અને ખતરનાક શરતો પર આપી લોન, તેને માનવા સિવાય કોઈ રસ્તો નથી’