શેરબજારમાં પારદર્શકતા લાવવા માટે SEBIનો નવો નિર્ણય: હવે એક કંપનીમાં 50%થી વધુ હિસ્સો ધરાવતા FPI માટે એડિશનલ ડિસ્ક્લોઝર આપવું ફરજિયાત
અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટની નિષ્ણાત સમિતિએ આજે રજૂ કર્યો રિપોર્ટ, કહ્યું- ‘અત્યાર સુધી કોઈ નિયમનકારી ક્ષતિઓ જોવા મળી નથી’; 14 ઓગસ્ટ સુધીમાં સેબી સબમિટ કરશે રિપોર્ટ
અદાણી- હિન્ડનબર્ગ મામલે SEBIએ સુપ્રીમ કોર્ટમાં માંગ્યો 6 મહિના જેટલો સમય, CJIએ કહ્યું- ‘અમે 3 મહિનાનો સમય આપી શકીએ’; હવે 15મી મેએ થશે સુનાવણી
અદાણી- હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે બનાવી 6 સભ્યોની એક્સપર્ટ કમિટી, સેબીને 2 મહિનામાં તપાસ રિપોર્ટ સોંપવાનો આદેશ