યુક્રેન સાથે યુદ્ધ મામલે ઇન્ટરનેશનલ કોર્ટે કાઢ્યુ રશિયન રાષ્ટ્રપતિ પુતિનની ધરપકડનું વૉરંટ, રશિયાએ કહ્યું- ‘જોઈએ છે કોનામાં આટલી તાકાત છે!’
20 માર્ચે 3 દિવસના પ્રવાસે રશિયા જશે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું- ‘રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે થશે મુલાકાત’
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ કરવા ચીને 12 મુદ્દાના પ્રસ્તાવ હેઠળ શાંતિ મંત્રણા શરુ કરવા કરી વિનંતી, ઝેલેસ્કીએ કહ્યું- ‘વિચાર કરીશું’
અમેરિકન વ્હાઈટ હાઉસના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું- ‘રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા ભારતના પીએમ મોદી રશિયન રાષ્ટ્રપતિ પુતિનને મનાવી શકે છે’