રશિયાની સિક્યોરિટી કાઉન્સિલના ડેપ્યુટી સેક્રેટરી દિમિત્રી મેદવેદેવે આપી ધમકી, કહ્યું- ‘પુતિનની ધરપકડ થશે તો કોઈપણ દેશ પર બોમ્બ વર્ષા કરશે રશિયા’
યુક્રેન સાથે યુદ્ધ મામલે ઇન્ટરનેશનલ કોર્ટે કાઢ્યુ રશિયન રાષ્ટ્રપતિ પુતિનની ધરપકડનું વૉરંટ, રશિયાએ કહ્યું- ‘જોઈએ છે કોનામાં આટલી તાકાત છે!’
20 માર્ચે 3 દિવસના પ્રવાસે રશિયા જશે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું- ‘રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે થશે મુલાકાત’
ચાબહાર બંદરની નજીક અરબ સાગરમાં રશિયા-ચીન-ઈરાને શરુ કરી ‘મેરીટાઇમ સિક્યુરિટી બેલ્ટ 2023’ નામની ત્રિપક્ષીય કવાયત, અમેરિકાનું વધ્યું ટેન્શન
બ્લેક સી ઉપર રશિયન ફાઈટર જેટ અને અમેરિકાના ડ્રોન MQ-9 રીપર વચ્ચે ટક્કર, દરિયામાં ડૂબ્યું ડ્રોન; બે મહાશક્તિઓ વચ્ચે તણાવ
ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાને સસ્તું ક્રુડ ઓઈલ ખરીદવા કર્યો રશિયાનો સંપર્ક, 50 ડોલર પ્રતિ બેરલના ભાવે ખરીદવા કરી રહ્યું છે પ્રયાસ
ભારત રશિયા પાસેથી રેકોર્ડ સ્તર પર ખરીદી રહ્યું છે ક્રૂડ ઓઈલ, રોજના 16 લાખ બેરલ થઈ રહ્યા છે આયાત; ઈરાક-સાઉદીને લાગ્યો ઝટકો
રશિયાની કોરોના વેક્સિન સ્પુટનિક વી બનાવનારા વૈજ્ઞાનિક આન્દ્રે બોટિકોવની હત્યા, રાષ્ટ્રપતિ પુતિનના હસ્તે થયા હતા સન્માનિત
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ કરવા ચીને 12 મુદ્દાના પ્રસ્તાવ હેઠળ શાંતિ મંત્રણા શરુ કરવા કરી વિનંતી, ઝેલેસ્કીએ કહ્યું- ‘વિચાર કરીશું’