RSS ચીફ મોહન ભાગવતે કર્યું ‘સામવેદ’ના ઉર્દૂ અનુવાદનું લોકાર્પણ, કહ્યું- ‘પૂજા કરવાની રીત જુદી જુદી પણ બધાનો ઈરાદો તો એક, લડવું ન જોઇએ’
લંડનની એક ઇવેન્ટમાં રાહુલ ગાંધીએ ઈજિપ્તના મુસ્લિમ બ્રધરહુડ સાથે કરી RSSની તુલના, કહ્યું- ‘ભારતની તમામ સંસ્થાઓ પર કબજો જમાવી લીધો છે’
બિહારના પૂર્ણિયામાં આયોજિત મહાગથબંધનની રેલીમાં લાલુપ્રસાદ યાદવે કહ્યું- ‘ભાજપ કોઈ પાર્ટી નથી RSSનો ચહેરો છે, બંને આરક્ષણના વિરોધી છે’
RSSના સહ સરકાર્યવાહક ડો. કૃષ્ણ ગોપાલનું મોટું નિવેદન: કહ્યું- ‘ભારત પાડોશી ધર્મ નિભાવે અને પાકિસ્તાનને 10-20 ટન ઘઉં મોકલે, તેમના દેશનું કુતરૂ પણ ભખ્યુ ન રહે’
RSSના વડા મોહન ભાગવતનું જાતિવાદને લઈને મોટું બયાન: કહ્યું- ‘ભગવાન માટે આપણે બધા સમાન છીએ, જાતિ-સમુદાય પંડિતોએ બનાવ્યાં’