રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાંથી બહાર થયાના 2 વર્ષ પછી છલકાયું યુઝવેન્દ્ર ચહલનું દુઃખ, કહ્યું- આઠ વર્ષ તે ટીમ માટે રમ્યો, પરંતુ કંઈ કહ્યા વગર જ ભગાવી દીધો
IPL 2023: શુભમન ગીલની સદીની મદદથી ગુજરાતે બેંગ્લોરની ટીમને 6 વિકેટે હરાવી, હાર સાથે જ વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઑફની રેસમાંથી બહાર
IPL 2023: કોહલીની સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું, કોહલી અને ડુપ્લેસીસ વચ્ચે 172 રનની પાર્ટનરશિપ
IPL 2023: મુંબઈ ઈન્ડિયન્સની બેંગ્લોર સામે 6 વિકેટે જીત, 99 બોલમાં ચેઝ કર્યો 200 રનનો ટાર્ગેટ, સૂર્યકુમાર યાદવના 35 બોલમાં 83 રન
IPL 2023: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો લખનઉ સુપર જાયન્ટ્સ સામે 18 રને વિજય, જોશ હેઝલવુડ અને કર્ન શર્માએ લીધી 2-2 વિકેટ
IPL 2023: સતત ચાર હાર પછી કોલકાતાએ RCBને ઘરઆંગણે 21 રનથી હરાવ્યું, કોહલીની ફિફ્ટી એડે ગઈ; વરુણ ચક્રવર્તીની 3 વિકેટ
IPL 2023: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ચેન્નાઈ સુપર કિંગ્સની 8 રને જીત; એક જ મેચમાં વાગી 33 સિક્સ, 4 ખેલાડીઓનો સ્કોર 50 ઉપર
IPL 2023: લખનઉની ટીમે છેલ્લા બોલે ચેઝ કર્યો 213 રનનો ટાર્ગેટ, બેંગ્લોર ટીમની હાર; નિકોલસ પૂરને 19 બોલમાં ફટકાર્યા 62 રન
વુમન્સ પ્રીમિયર લીગ: પહેલી મેચમાં મુંબઈએ બેંગ્લોરને 4 વિકેટે હરાવ્યું, બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સે યુપી વોરિયર્સને 5 વિકેટે હરાવી ફાઈનલમાં સીધી એન્ટ્રી મેળવી