2000ની નોટને લઈ RBIએ આપી મોટી માહિતી: 31 જુલાઈ સુધી બેંકોમાં પરત જમા થઈ 2000ની 88% નોટો, હજી માર્કેટમાં ફરે છે 42 હજાર કરોડની નોટો; જમા કરાવવા માટે હજી 2 મહિનાનો સમય બાકી
2000ની નોટ બદલવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેર કરી ગાઇડલાઇન, કોઇ આઇડીની જરૂર નથી કે કોઇ ફોર્મ પણ નહીં ભરવું પડે; એક સાથે 10 નોટ એક્સચેન્જ થશે
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની મોટી જાહેરાત: ચલણમાંથી પાછી ખેંચી 2000 રૂપિયાની નોટ, 30 સપ્ટેમ્બર સુધી બેન્કમાં જમા કરાવી શકાશે; એક સમયે વધુમાં વધુ 10 નોટ બદલાશે
છેલ્લા એક વર્ષમાં અમદાવાદની 19 જેટલી બેંકોમાંથી મળી 14.31 લાખ રૂપિયાની 3574 બનાવટી ચલણી નોટો, લોકોએ અસલી નોટો સાથે કરાવી હતી જમા
RBIએ લોન લેનારાઓને આપ્યા રાહતના સમાચાર: હપ્તો મિસ થવા પર અથવા લોન ડિફોલ્ટના કિસ્સામાં લાગતી પેનલ્ટી ફી પર બેંકો નહિ લગાવી શકે વ્યાજ
રિઝર્વ બેન્કના પૂર્વ ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યનું મોટું બયાન, કહ્યું- ‘રિલાયન્સ, અદાણી સહિત દેશના 5 મોટા ગ્રુપો પર લગામ જરૂરી, નાના એકમો રૂંધાય છે’
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ HDFC બેંક પર લગાવ્યો 5 લાખ રૂપિયાનો દંડ, ગ્રાહકોના ડિપોઝીટ થયેલા પૈસા પર લાપરવાહી દાખવી નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ
ફરી મોંઘી થઈ તમામ લોન: RBIએ વ્યાજદર 0.25% વધારી 6.50 ટકા કર્યો, 20 વર્ષ માટે લીધેલી 30 લાખની લોન પર હવે વધુ 1 લાખ રૂપિયા ચૂકવવા પડશે
હિંડનબર્ગ રિપોર્ટ પછી RBI પણ એકશનમાં: બેન્કોને આપ્યો અદાણી ગ્રૂપમાં કરેલા રોકાણ અને લોન અંગેની માહિતી આપવાનો આદેશ