રાજસ્થાનની પ્રિયન સેન બની મિસ ઇન્ડિયા અર્થ, તાજ પહેરાવવામાં આવ્યો ત્યારે થઈ ભાવુક; હવે વિયાતનામમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
25 સપ્ટેમ્બરે લગ્ન કરશે બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આપ સાંસદ રાઘવ ચઢ્ઢા, રાજસ્થાનના ઉદયપુર અથવા તો જોધપુરમાં કરશે ડેસ્ટીનેશન વેડિંગ
રાજસ્થાનના જયપુરમાં વહેલી સવારે આવ્યો ભૂકંપ, 15 મિનિટમાં અનુભવાયા 3 આંચકા, રિક્ટર સ્કેલ પર રહી 4.4ની તીવ્રતા; જાનમાલનું કોઈ નુકશાન નહિ
રાહુલ ગાંધી પછી હવે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત પણ માનહાનિના કેસમાં ફસાયા, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની ફરિયાદ પર દિલ્હીની કોર્ટે 7 ઓગસ્ટે હાજર રહેવા જારી કર્યું સમન્સ
રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચેના મતભેદ ઉકેલવા કોંગ્રેસ હાઈકમાને કરી 4 કલાકની બેઠક, બંને નેતાઓએ એકજુથ થઈ ચૂંટણી લડવા પર થયા રાજી
BSFએ ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઉડી રહેલા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું, પંજાબ અને રાજસ્થાનની સરહદ પર કરતુ હતું ડ્રગ્સની તસ્કરી
ગુજરાત પછી રાજસ્થાનમાં બિપરજોય વાવાઝોડાની તબાહી: ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ, કેટલીય જગ્યાએ રોડ ધોવાઈ જતા પલટી ખાઈ ગઈ ટ્રકો, હોસ્પિટલના વૉર્ડમાં પણ ભરાયું પાણી
દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે 4 કલાકની બેઠક પછી એક થયા અશોક ગેહલોત અને સચિન પાઇલટ, સાથે મળીને લડશે વિધાનસભાની ચૂંટણી
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત વિરુદ્ધ કર્યો માનહાનિનો કેસ, દિલ્હી પોલીસે દાખલ કર્યો રિપોર્ટ, 1 જૂને થશે સુનાવણી