ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતનું વિવાદાસ્પદ બયાન, કહ્યું- ‘ગાંધીજીની હત્યા અલગ મુદ્દો છે તેના સિવાય નાથુરામ ગોડસે સાચો દેશભક્ત હતો, રાહુલ ગાંધી તેમની અટકનો ફાયદો ઉઠાવે છે’
અમેરિકાના ન્યૂયોર્કમાં રાહુલ ગાંધીએ ઓડિશા ટ્રેન દુર્ઘટનાને લઈ મોદી સરકાર પર તંજ કરતા કહ્યું- ‘તમે એમને ગમે તે પૂછો તેઓ કોંગ્રેસનો જ વાંક કાઢશે, 50 વર્ષ પહેલા કોંગ્રેસે આવું કર્યું હતું એટલે ટ્રેન દુર્ઘટના થઈ’
અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં રાહુલ ગાંધીએ આપ્યું ભાષણ, કહ્યું- ‘કેટલાક લોકો બધું જાણે છે, તેઓ ભગવાનને પણ ભ્રમિત કરી શકે છે, અમારા પીએમ મોદી તેમાંના એક છે’
10 દિવસના અમેરિકા પ્રવાસે કેલિફોર્નિયા પહોચ્યાં રાહુલ ગાંધી, ઈમિગ્રેશનમાં 2 કલાક લાઈનમાં ઉભા રહી જોઈ રાહ; કહ્યું- ‘હું હવે આમ આદમી છું, સાંસદ નથી’
દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે 4 કલાકની બેઠક પછી એક થયા અશોક ગેહલોત અને સચિન પાઇલટ, સાથે મળીને લડશે વિધાનસભાની ચૂંટણી
નવો પાસપોર્ટ મળ્યા પછી અમેરિકા પ્રવાસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સાન ફ્રાંસિસ્કો સ્થિત સ્ટેન ફોર્ડ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને મળશે, વોશિંગ્ટનમાં પત્રકાર પરિષદને પણ સંબોધશે
બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કર્યો રાહુલ ગાંધીની રાજદ્વારી પાસપોર્ટ માંગતી અરજીનો વિરોધ, કહ્યું- ‘તેમના વિદેશ જવાથી નેશનલ હેરાલ્ડ કેસની તપાસ પ્રભાવિત થઈ શકે છે’
નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન મામલે વિપક્ષોએ ભાજપ વિરુદ્ધ મચાવ્યો હોબાળો, કહ્યું- ‘સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિએ કરવું જોઇએ, નહીં કે પીએમ નરેન્દ્ર મોદીએ’