ડુંગળી, ટામેટા પછી હવે દાળ થઈ મોંઘી: 15 દિવસમાં તુવેર, અડદ, ચણાની દાળના ભાવમાં અધધ વધારો, ગૃહિણીઓએ કહ્યું- ‘સરકારે ભાવ ઘટાડવા ગંભીર બની વિચારવું જોઇએ’
આસમાનને આંબી જતા ટામેટાના ભાવ ઘટાડવા સરકારે નેપાળથી આયાત કરવાનો લીધો નિર્ણય, પડોશી દેશે મૂકી બેન લગાવાયેલા ચોખા મોકલવાની શરત
ટામેટા પછી હવે ડુંગળીના ભાવ પણ વધતા ગ્રાહકોના ખિસ્સા પર વધ્યો બોજો, નવા માલની આવક મોડી થવાના કારણે ભાવમાં થયો 25 ટકા જેટલો વધારો
ભારે વરસાદને કારણે આવક ઘટતા ટામેટાના ભાવ વધીને 300 રૂપિયા પહોંચે તેવી જથ્થાબંધ વેપારીઓને આશંકા, અત્યારે 200-250 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે ટામેટા
જીઆઈ ટેગ ધરાવતું દુનિયાનું એકમાત્ર કેસર બન્યું કાશ્મીરી કેસર, વિદેશમાં માંગ વધતા ભાવ વધીને 5 લાખ રૂપિયા સુધી પહોચી કિંમત
મારુતિ સુઝુકીની નવી કાર Grand Vitara Hybridની કિંમતોમાં થયો 4000 રૂપિયાનો વધારો, મળશે નવું પેડેસ્ટ્રેન સેફ્ટી એલાર્મ ફિચર
આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને જનતા પર નાખ્યો મોંઘવારીનો બોમ્બ, દવાઓમાં કર્યો 20 ટકા સુધીનો ભાવ વધારો
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પોતાની પોપ્યુલર એસયુવી થારની કિંમતોમાં કર્યો વધારો, BS6 ફેઝ 2ના અપડેટ પછી હવે 1.05 લાખ રૂપિયા વધુ ચૂકવવા પડશે
હોળી પહેલા મોંઘવારીનો માર: ઘરેલુ સિલિન્ડરમાં 50 રુપિયા અને કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 350 રુપિયાનો તોતિંગ વધારો