પીએમ મોદીએ યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે નિવેદન કર્યા પછી મુસ્લિમ પર્સનલ લો બોર્ડે બોલાવી ઇમરજન્સી બેઠક, 3 કલાક ચાલેલી મિટિંગમાં UCCના કાયદાકીય પાસાઓ પર થઈ ચર્ચા
પીએમ મોદી અમેરિકા-ઇજિપ્તના પ્રવાસેથી મોડી રાત્રે ભારત પરત ફર્યા, એરપોર્ટ પર જેપી નડ્ડાને પૂછ્યું ‘દેશમાં શું ચાલી રહ્યું છે?’; ઇજિપ્તમાં સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ ધ નાઇલ’ થી સન્માનિત કરાયા
પીએમ મોદી અમેરિકાની ઐતિહાસિક મુલાકાત પછી ઇજિપ્તની પ્રથમ મુલાકાતે જવા રવાના, 11મી સદીની અલ-હકીમ મસ્જિદની લેશે મુલાકાત, પ્રથમ વિશ્વ યુદ્ધના ભારતીય શહીદોને આપશે શ્રદ્ધાંજલિ
પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થયા પછી વ્હાઇટ હાઉસે કરી મોટી જાહેરાત, અમદાવાદ અને બેંગલુરુમાં ખોલશે નવા વાણિજય દૂતાવાસ
ભારતે અમેરિકા સાથે કરી મેગા ડીલ: હવે દેશમાં જ બનશે ફાઈટર જેટના એન્જિન, હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડએ GE એરોસ્પેસ સાથે કર્યો MOU
પીએમ મોદીએ વ્હાઈટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે કર્યું ડિનર, ફર્સ્ટ લેડી જિલ બાઈડનને ભેટમાં આપ્યો ઈકોફ્રેન્ડલી ગ્રીન ડાયમન્ડ
અમેરિકાના ન્યૂયોર્કમાં પીએમ મોદી સાથે મુલાકાત કર્યા પછી એલન મસ્કે કરી મોટી જાહેરાત, ટૂંકસમયમાં તેમની કંપની ટેસ્લા ભારતમાં કરશે મોટું રોકાણ
9માં યોગ દિવસ પર અમેરિકાની યાત્રા પર ગયેલા પીએમ મોદીએ દેશને સંબોધન કરતા કહ્યું- ‘યોગ એક વૈશ્વિક આંદોલન બની ગયું છે’
UNમાં પીએમ મોદીના પ્રસ્તાવને મળ્યું 190 દેશોનું સમર્થન, પીસકીપિંગ મિશનમાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા મુખ્યાલયમાં બનાવવામાં આવશે સ્મારક વોલ