આજે દેશભરમાં 45 જગ્યાએ યોજાયો રોજગાર મેળો, પીએમ મોદીએ 51 હજાર યુવાઓને આપ્યા નિમણૂક પત્રો; કહ્યું- ‘રોજગારી આપવી અમારી સૌથી પહેલી પ્રાથમિક્તા’
વિદેશયાત્રાથી સીધા બેંગ્લુરુ ISROની મુલાકાતે પહોંચ્યા પીએમ મોદી, વૈજ્ઞાનિકોને મળીને થયા ભાવુક; ચંદ્ર પર જ્યાં વિક્રમ લેન્ડર ઊતર્યું એ જગ્યા ‘શિવશક્તિ પોઇન્ટ’ કહેવાશે, 23 ઓગસ્ટે હવે નેશનલ સ્પેસ ડે ઉજવાશે
સાઉથ આફ્રિકા પછી એક દિવસના પ્રવાસે ગ્રીસ પહોંચ્યા પીએમ મોદી, આપવામાં આવ્યું ગાર્ડ ઓફ ઓનર; પીએમએ કહ્યું- ચંદ્રયાનની સફળતા સૌના માટે
બ્રિક્સ સંગઠનમાં સામેલ થયા 6 નવા દેશો: ઈજિપ્ત, ઈથોપિયા, સાઉદી અરબ, આર્જેન્ટિના, સાઉદી અરબ અને ઈરાન BRICSમાં જોડાયા પછી હવે સંગઠનને BRICS PLUS નામ આપવામાં આવ્યું
BRICS સમિટમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પહોંચ્યા પીએમ મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે થઈ શકે છે બેઠક
આજે અટલ બિહારી વાજપેયીની પાંચમી પુણ્યતિથિ: પીએમ મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સહિત ઘણા દિગ્ગજોએ તેમની સમાધિ ‘સદૈવ અટલ’ પર જઈ આપી શ્રદ્ધાંજલિ
પીએમ મોદીએ પશ્ચિમ બંગાળમાં એક સભાને સંબોધિત કરતી વખતે કર્યા વિપક્ષ પર આકરા પ્રહાર, કહ્યું- ‘અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા પછી મતદાનથી ભાગી ગયા, ઘમંડીયા ગઠબંધનનો પર્દાફાશ’
સંસદના ચોમાસા સત્રમાં મણીપુર મુદ્દે વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ નિશ્ચિત, 8 અને 9 ઓગસ્ટે થશે ચર્ચા, 10 ઓગસ્ટે પીએમ મોદી આપશે જવાબ
મિશન 2024 માટે આજથી શરુ થશે NDAની બેઠક, 430 સાંસદોને મળશે પીએમ મોદી; આજે પ્રથમ બેઠકમાં ઉત્તરપ્રદેશ, બુંદેલખંડ, ઓડિશા, ઝારખંડ અને બંગાળના 83 સાંસદો આપશે હાજરી