પાકિસ્તાનમાં 1200 ફુટની ઊંચાઈએ કેબલ કારમાં 6 બાળકો સહિત 8 લોકો ફસાયા, સેનાના હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી અને ઇમરાન ખાનના સહયોગી PTI નેતા શાહ મેહમૂદ કુરેશીની ધરપકડ, સાઇફર સંબંધિત કેસમાં લેવાઈ એક્શન
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં અનેક ચર્ચ અને ખ્રિસ્તીઓના ઘરો પર હુમલા, કેટલાય ઘરો સળગ્યા, 100થી વધુ લોકોની કરાઈ ધરપકડ
વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાનને મોટો ઝટકો: ફાસ્ટ બોલર વહાબ રિયાઝે લીધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ, કહ્યું- ‘દુનિયાભરમાં ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવાનું ચાલુ રાખીશ’
15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ પર પાકિસ્તાની આતંકવાદી સંગઠન ‘જૈશ-એ-મોહમ્મદ’ અને ‘લશ્કર-એ-તૈયબા’નું ભારતમાં મોટો હુમલો કરવાનું ષડયંત્ર, હાઈ એલર્ટ જારી
ભારત સાથેના તમામ વેપાર સબંધો તોડ્યા પછી ઢીલી પડી પાકિસ્તાનની અક્કડ, લોકોને અને હોસ્પિટલોને ભારતથી દવાઓ અને રસીઓ આયાત કરવા માટે પ્રતિબંધ નહીં હોવાની કરી જાહેરાત
ભારતીય વાયુસેનાનો મહત્ત્વનો નિર્ણય: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં તૈનાત કર્યા મિગ-29 ફાઈટર જેટ્સની સ્ક્વોડ્રન, પાકિસ્તાન અને ચીન બંને મોરચે વધી ભારતની તાકાત
ઈમરાન ખાનની ધરપકડ પછી પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે કરી તોશાખાનાની ગીફ્ટોની હરાજી કરવાની જાહેરાત, કહ્યું- ‘હરાજીની રકમથી ગરીબોની મદદ કરવામાં આવશે’
પાકિસ્તાનમાં ભીષણ ટ્રેન અકસ્માત, હજારા એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 30 લોકોના મોત, 80થી વધુ ઘાયલ