બિહારમાં જૂન મહિનામાં જામશે રાજકીય જંગ: 12 જૂને થશે 18 ભાજપ વિરોધી પક્ષોની મિટિંગ, ભાજપ પણ યોજશે 4 રેલી, એકમાં પીએમ મોદીની હાજરી પણ સંભવ
નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરાવવાની માંગ કરતી વિપક્ષની અરજી સુપ્રીમકોર્ટે ફગાવી, કહ્યું- ‘આ અમારું કામ નથી, આભાર માનો કે અમે તમને દંડ નથી કરતા’
સંસદ ભવનનાં ઉદ્ઘાટન મામલે માયાવતીએ આપ્યું મોદી સરકારને સમર્થન, કહ્યું- ‘દ્રૌપદીજી સામે ઉમેદવાર ઉભા રાખ્યા હતા ત્યારે આદિવાસી મહિલા સન્માન ક્યાં ગયું હતું’
નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પર ગરમાયું રાજકારણ: કોંગ્રેસ, ડાબેરીઓ, આપ, શિવસેના સહિત 19 વિરોધી પક્ષોએ કરી બહિષ્કારની જાહેરાત; કહ્યું- ‘ઉદ્ઘાટન પીએમ નહીં રાષ્ટ્રપતિ કરે’
નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન મામલે વિપક્ષોએ ભાજપ વિરુદ્ધ મચાવ્યો હોબાળો, કહ્યું- ‘સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિએ કરવું જોઇએ, નહીં કે પીએમ નરેન્દ્ર મોદીએ’
કર્ણાટકના અંકોલામાં પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, બજરંગબલીનો જય-જયકાર કરાવી કહ્યું- ‘વિપક્ષો માત્ર અપશબ્દોની પોલિટિક્સ જાણે છે, તેઓ અમને હરાવી શકતા નથી’