યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે બેલારુસ પહોંચ્યા રશિયાના પરમાણુ શસ્ત્રો, રાષ્ટ્રપતિ લુકાશેન્કોએ કહ્યું- ‘હિરોશિમા અને નાગાસાકી પર ફેંકાયેલા બોમ્બ કરતાં 3 ગણા વધુ શક્તિશાળી છે’
1991 પછી પહેલીવાર રશિયાએ બીજા દેશમાં મોકલ્યા પરમાણુ હથિયારો, બેલારૂસમાં શરૂ કરી પરમાણુ હથિયારોની તૈનાતી; યુક્રેન-અમેરિકા ટેન્શનમાં